Thursday, April 18, 2024
HomeGujaratમોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી

મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી

શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પોલીસની કાર્યપદ્ધતિથી માહિતગાર થાય તે માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામા આવી હતી. મોરબી શહેરની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની વિઝીટ કરાવવામાં આવી હતી. તથા પોલીસની કાર્યપદ્ધતિથી માહિતગાર કરી કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મોરબી જિલ્લાની સ્કૂલ, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓને પોલીસ સ્ટેશની કાર્યપધ્ધતિથી વાકેફ કરવા અને કાયદાનું માર્ગદર્શન આપવા સુચના આપવામા આવી હતી. જેને લઈ ગઈકાલે સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની વિઝીટ કરાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!