Thursday, January 23, 2025
HomeGujaratમોરબી : પરશુરામધામ ખાતેના નવનિર્મિત કોમ્યુનીટી હોલનું વિધાનસભા અધ્યક્ષના હસ્તે કરાશે લોકાપર્ણ

મોરબી : પરશુરામધામ ખાતેના નવનિર્મિત કોમ્યુનીટી હોલનું વિધાનસભા અધ્યક્ષના હસ્તે કરાશે લોકાપર્ણ

રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયા ખાસ ઉપસ્થિત રહેશે

- Advertisement -
- Advertisement -

મોરબીના પરશુરામધામ ખાતે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલનો આગામી તા. ૧૯ ના રોજ ગુરુવારે સાંજે ૫:૩૦ કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે આ નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ખાસ ઉપસ્થિત રહેશે અને સામાજીક અગ્રણીઓ તથા બ્રહ્મસમાજનાં આગેવાનોની ઉપસ્થિતિમાં આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવશે. તેમ પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!