Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : બાંધકામ સાઈટ પરથી સિમેન્ટની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબી : બાંધકામ સાઈટ પરથી સિમેન્ટની ચોરી, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનસુખભાઈ ખોડાભાઈ કામરીયા (ઉ.વ.૫૮, ધંધો બાંધકામ, રહે. રવાપર રોડ સ્વાગત વાડી સામે સત્યમ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૨,મોરબી) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગત તા. ૨૧નાં રોજ રાત્રીનાં બારેક વાગ્યા થી ગઈકાલે તા. ૨૨નાં સવારનાં સાતેક વાગ્યા આસપાસ કોઈ સમયે ફરિયાદીની નવલખી રોડ યમુનાગર સોસાયટી શેરી નં. ૪માં બાંધકામ સાઈટની બાજુના સાર્વજનિક પ્લોટમાં રાખેલ સિમેન્ટની ૪૦ થેલી જે એક થેલીની કિં.રૂ.૩૦૦/- લેખે કુલ ૪૦ સિમેન્ટની થેલી કિં.રૂ. ૧૨૦૦૦/-ના મતાની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!