Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : કબીર ટેકરી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ...

મોરબી : કબીર ટેકરી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, બે નાસી છૂટયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરી ત્યાંથી જુગાર રમતા મુસ્તાકભાઇ આમદભાઈ ગાલબ, નીજામભાઈ સલીમભાઈ મોવર અને કાસમભાઈ ઉર્ફે ટબી સીદીકભાઈ લાખાણી ને રોકડ રકમ રૂ.૧૫,૩૦૦/- સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપી હાજીભાઇ મુસાભાઈ ખુરેશી અને સલીમભાઈ હાજીભાઇ ખુરેશી નાશી છુટ્યા હતાં. મોરબી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનોં નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!