Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : શક્તિચોક રીક્ષા સ્ટેન્ડ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : શક્તિચોક રીક્ષા સ્ટેન્ડ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબી શક્તિ ચોક સામે રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતાં વ્રજલાલભાઈ નાથાભાઈ જાદવ, સતાભાઈ બેચરભાઈ રાવા અને સંજયભાઈ કાનાભાઈ ખીંટ એમ કુલ ત્રણ ઈસમોને રોકડા રૂ.૬૨૫૦/- સાથે ઝડપી પાડી ત્રણેય ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!