Tuesday, April 16, 2024
HomeGujaratમોરબી : રવાપર ચોકડીએથી નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી : રવાપર ચોકડીએથી નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની રવાપર ચોકડીએ શર્માજી નાસ્તા હાઉસ દુકાન પાસે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ રમજાનભાઇ જુસબભાઇ ચાનીયા, સચીનભાઇ ગણપતભાઇ બામરોની, મોહસીનભાઇ મન્સુરભાઇ બ્લોચને પકડી પાડી તેમની પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. ૫૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!