Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ઘરમાંથી ત્રણ શખ્સોએ બળજબરીપૂર્વક સગીરાનું કર્યું અપરહણ, ફરિયાદ નોંધાઈ

મોરબી : ઘરમાંથી ત્રણ શખ્સોએ બળજબરીપૂર્વક સગીરાનું કર્યું અપરહણ, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૩૦નાં રોજ બપોરે સાડા બારેક વાગ્યાનાં અરસામાં મોરબીનાં શહેરી વિસ્તાર નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી પોતાના ઘરે હાજર હોય અને ફળિયામાં કપડા ધોતી હતી ત્યારે આશરે ૨૦ થી ૨૫ વર્ષના અજાણ્યા ત્રણ ઇસમોએ આવીને સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાનું બળજબરીથી કોઈ કારણોસર કાયદેસરના વાલીપણામાંથી અપરહણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!