Friday, March 29, 2024
HomeGujaratમોરબીના રામચોક નજીક ખાનગી બેંકની સીડી પાસે શટર ઉંચકતા અજાણ્યા પુરુષનો મૃતદેહ...

મોરબીના રામચોક નજીક ખાનગી બેંકની સીડી પાસે શટર ઉંચકતા અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબીના રામચોક નજીક આવેલી શેરીમાં ખાનગી બેંકની સીડી પાસે શટર ઉંચકતા એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. બેંક બે દિવસથી બંધ હોય આજે સવારે શટર ઉંચકતા અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મૃતક ફાઈલ ફોટો

રામચોક નજીક આવેલ એયુ સ્મોલ ફાયનાન્સ બેંક વાળી શેરીમાં બેન્કની સીડી પાસેથી એક અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને વિસ્તારનાં સીસીટીવી કેમેરાનાં આધારે તપાસ હાથ ધરી છે. મૃતક રખડતું ભટકતું જીવન ગુજારતો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે તો હાલ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!