Friday, April 26, 2024
HomeGujaratમોરબી : મચ્છીપીઠમાં રહેતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત

મોરબી : મચ્છીપીઠમાં રહેતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત

બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છીપીઢમાં રહેતા શહીદાબેન હસનભાઈ મિયાણા (ઉ.વ.૪૫)ને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરનાં ડોક્ટર એચ. વી. મોરસીયાએ તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!