Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક પકડાયો

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે નાનજીભાઈ ધનાભાઇ મણવર(ઉ.વ.૨૯,ધંધો મજુરી,રહે રામવા તા.રામવા, જી. કચ્છ) શંકાસ્પદ જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હિસ્કી ફોર સેલ ઈન હરિયાણા ઓન્લી લખેલી ૭૫૦ml ની દારૂની બોટલ નંગ ૨૦ (કિં.રૂ.૭૫૦૦/-) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!