Wednesday, December 4, 2024
HomeNewsBirthdayમોરબી : સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન 

મોરબી : સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન 

મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર તથા સાંજ સમાચારના બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલ “મોરબી ટુડે” વેબ ન્યુઝ પોર્ટલના ફાઉન્ડર પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ ૪૧ મો જન્મદિવસ હોય આજે તેમના જન્મદિને રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૭ ૨૧૫૪૬ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!