Friday, January 24, 2025
HomeGujaratMorbiમોરબીમાં આવતી કાલે NEWS18 GUJARATI મહાસંગ્રામ ચૂંટણી લક્ષી ડિબેટ

મોરબીમાં આવતી કાલે NEWS18 GUJARATI મહાસંગ્રામ ચૂંટણી લક્ષી ડિબેટ

મોરબીમાં આવતી કાલે NEWS18 GUJARATI મહાસંગ્રામ ચૂંટણી લક્ષી ડિબેટ ભાજપ કોંગ્રેસ રાજકીય આગેવાનો અને ખેડૂતો તેમજ મોરબીની જનતા મહાસંગ્રામમાં ચૂંટણી લક્ષી ડિબેટ જાહેર જનતાને આમંત્રણ છે.

- Advertisement -
- Advertisement -

NEWS 18 GUJARATI ના એન્કર સંધ્યા પંચાલ સાથે ચૂંટણીનો મહાસંગ્રામ
સ્થળ : નવયુગ સંકુલ વિરપર મોરબી

સમય : સાંજે ૪:૦૦ વાગ્યા થી ૫ :૦૦ વાગ્યા સુધી

મોરબી ખાતેની ડિબેટમાં ભાજપના અને કોંગ્રેસના અગ્રણીઓએ નેતાઓએ ખાસ ઉપસ્થિત રહેશે. સોશિયલ ડિસ્ટનસના નિયમો અને કોવિડ ૧૯ ગાઈડલાઈનના નિયમો સાથે ડિબેટનું આયોજન.

તો ભુલાય નહિ આવતી કાલે સાંજે ૪ :૦૦ વાગ્યા થી ૫ :૦૦ વાગ્યા સુધી ફક્ત ન્યુઝ ૧૮ ગુજરાતી અને સંધ્યા પંચાલ સાથે મહાસંગ્રામ

NEWS18 GUJARATI

*મોરબી રાજકોટ હાઇવે
નવયુગ સંકુલ વિરપર*

*વધુ માહિતી માટે સંપર્ક
અતુલ જોશી ન્યુઝ 18 ગુજરાતી મોરબી*

મો.૯૯૨૫૪ ૮૬૯૯૯

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!