Saturday, May 4, 2024
HomeGujaratમોરબી : જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

મોરબી : જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ બાતમીના આધારે ગઈકાલે તા. ૧૬ના રોજ શહેરના પુનમ કેસેટ રોડ પર જાહેરમાં ચલણી નોટ વડે નોટ નંબરીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ રાજુભાઇ રમણીકભાઇ પોપટ (ઉ.વ.૫૨) અને સફીભાઇ તારમામદ મોટલાણી (ઉ.વ.૪૫) ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂપીયા ૪૧૦/- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!