Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં બે ઝડપાયા

મોરબી : ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં બે ઝડપાયા

ગઈકાલે તા. ૨૫નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ત્રાજપર ખારી વિસ્તારમાં મંદિર પાસે શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પ્રવિણભાઈ ઉર્ફે જુગો રાજુભાઈ હમીરપરા તથા હકુબેન માવજીભાઈ કાતરોડીયાને રોકડ રૂ. ૪૨૫૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!