Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : અદેપર ગામેથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : અદેપર ગામેથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાનાં અદેપર ગામે રહેતા જયંતીભાઈ સવજીભાઈ બાવળવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ જુલાઈ નાં રોજ રાત્રીના બારેક વાગ્યા થી તા. ૧૯નાં સવારના ચારેક વાગ્યા દરમ્યાન ફરિયાદી એ પોતાના રહેણાંક મકાન પાસે પાર્ક કરેલ પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૩૬-કે-૮૩૨૩ (કિં.રૂ.૩૦૦૦૦/-) વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. બાદમાં ફરિયાદીએ પોતાની જાતે આસપાસમાં તપાસ કરતાં બાઈકની ભાળ ન મળતા ગઈકાલે તેઓએ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!