Saturday, May 4, 2024
HomeGujaratમોરબી : વીશીપરા ખાડા વિસ્તાર નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : વીશીપરા ખાડા વિસ્તાર નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે રેઈડ કરી મોરબીના વીશીપરામાં ખાડા વિસ્તાર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા કનકકુમાર હીરાલાલ પેઠાણી (ઉં.વ.૫૦) અને મૂળરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા(ઉં.વ.૫૦)ને રોકડ રકમ રૂ.૧૯૦૦/- સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!