Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે પકડાયા

મોરબી : ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગાંધી ચોકમાં મંદિર પાસેથી આરોપી વલીમામદભાઈ આદમભાઈ ચાનીયા (ઉ.વ.૪૫, રહે. કબીર ટેકરી) અને અબ્દુલકાદિરભાઈ મહમદભાઈ મકરાણી (ઉ.વ.૩૩, રહે. મકરાણીવાસ) વાળાઓને નોટ નંબરી જુગાર રમતા પકડી પાડીને તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧૬૦૦/- જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!