હળવદના બ્રાહ્મણી ડેમમાં ૪૧૬૬ કયુસેક આવક, મોરબીનો ધોડાધ્રોઈ ડેમ ૭૯૧૪ કયુસેક આવક-જાવક, ૩ દરવાજા ૧.૫ ફૂટ ખોલવામાં આવ્યા,મચ્છુ ૩ ડેમ ૩૫૫૬ કયુસેક આવક-જાવક અને ૨ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા,ડેમી ૩ ડેમ ૪૪૮૮ કયુસેક આવક, ૮૭૨૫ કયુસેક જાવક, ૬ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા જ્યારે મચ્છુ ૨ ડેમ ૩૫૦૦ કયુસેક આવક, જાવક ૦,ટંકારા બંગાવડી ડેમ ૨૭૧ કયુસેક આવક-જાવક, ૦.૧ મીટરે ઓવરફલો તો ટંકારા ડેમી ૨ ડેમ ૪૪૮૮ કયુસેક આવક-જાવક,ટંકારા ડેમી ૧ ડેમ ૩૭૮ કયુસેક આવક,વાંકાનેર મચ્છુ ૧ ડેમ ૧૭૨૦ કયુસેક આવક નોંધાઇ છે ત્યારે તમામ ડેમોમાં હાલ નવા નીર આવ્યા છે.મોરબી જિલ્લામાં મચ્છુ ૨ ડેમ ના ૧૪ દરવાજા ખોલ્યા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ