Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીના વાવડી ગામ નજીક આવેલા ભક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા ૧,૪૧ હજારની રોકડ...

મોરબીના વાવડી ગામ નજીક આવેલા ભક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા ૧,૪૧ હજારની રોકડ સાથે આઠ પકડાયા

મોરબીના વાવડી ગામ નજીક આવેલા કબીર આશ્રમની પાછળની ભકિતનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને પકડી પાડવામાં આવ્યા જેમાં પોલીસે રસીકભાઇ વેલજીભાઇ કકાણીયા, યુવરાજભાઇ મનહરભાઇ ગઢીયા, ભરતભાઇ પોપટભાઇ પડસુંબીયા, શૈલેષભાઇ જયરામભાઇ ભોજાણી, ભરતભાઇ ચતુરભાઇ કાનેટીયા, ચમનભાઇ મુળજીભાઇ ઠોરીયા, હસમુખભાઇ બાબુભાઇ ઝાલરીયા તથા દેવેન્દ્રભાઇ ગોપાલભાઇ મોરડીયાની ધરપકડ કરી હતી અને તમામ આઠેય આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. ૧,૪૧,૨૦૦ જપ્ત કરી જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!