Friday, April 26, 2024
HomeGujaratમોરબી : એપાર્ટમેન્ટમાં પ્લાસ્ટર કામ કરતી વેળાએ ઝુલો તૂટતા દસમા માળેથી પડી...

મોરબી : એપાર્ટમેન્ટમાં પ્લાસ્ટર કામ કરતી વેળાએ ઝુલો તૂટતા દસમા માળેથી પડી જતા શ્રમિકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૮ના રોજ મોરબીમાં રવાપર રોડ પર રામકો બંગલો સામે ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટમાં દસમાં માળે પીરારામ અમરારામ જાટ (ઉ.વ.૩૧, રહે. રવાપર રોડ, રામકો બંગલો પાસે ઝુપડામાં, મુળ રહે. રાજસ્થાન) પ્લાસ્ટરનું કામ કરતા હતા. ત્યારે ઝુલો તુટી જવાથી પડી જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!