Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં સીંધાવદર ગામે રહેતી યુવતી ગુમસુધા

વાંકાનેર તાલુકાનાં સીંધાવદર ગામે રહેતી યુવતી ગુમસુધા

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં સીંધાવદર ગામે રહેતી જાગૃતીબેન નાગજીભાઇ કાનજીભાઇ મકવાણા(ઉં.વ.૩૧) ગત તા. ૧ના રોજ સવારના પોણા દશેક વાગ્યેથી સાડા બારેક વાગ્યા દરમ્યાન પહેરેલ કપડે કોઇને કહ્યા વગર ક્યાંક જતી રહેલ છે. બનાવ અંગે યુવતીનાં પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુમશુદા સાધારણ બાંધાની વાને ઘઉં વર્ણની છે. તેની ઉંચાઇ આશરે પાંચ ફુટ બે ઇંચ જેટલી છે અને તે ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!