Friday, December 9, 2022
HomeGujaratમોરબી : સુરજબાગ નજીક જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી : સુરજબાગ નજીક જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૮નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સુરજબાગ નજીકથી જાહેરમાં વર્લી ફિચરનાં આંકડા લખી જુગાર રમી રમાડતાં આરોપી મહમદ હસન સુમરા (ઉ.વ.૩૨, રહે મવનાળીયા સંઘીવાસ મોરબી) વાળાને ઝડપી પાડીને તેમની પાસેથી વર્લી ફિચરનું સાહિત્ય અને રોકડ રૂ. ૬૦૦/- કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!