પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ટીમ્બડી પાટિયા નજીક શ્રી હરિ સોસાયટીમાં રહેતી શાંતિબેન સંતોષભાઇ પાંડે (ઉ.વ.૨૨) નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.