Sunday, November 27, 2022
HomeGujaratવાંકાનેર : ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ હેરડ્રેસરે જીવન ટુંકાવ્યુ

વાંકાનેર : ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ હેરડ્રેસરે જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ (ઉં.વ. ૨૩) નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!