Friday, March 29, 2024
HomeGujaratમોરબી : ટીમ્બડી પાટિયા નજીક હરિ સોસાયટીમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન...

મોરબી : ટીમ્બડી પાટિયા નજીક હરિ સોસાયટીમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ટીમ્બડી પાટિયા નજીક શ્રી હરિ સોસાયટીમાં રહેતી શાંતિબેન સંતોષભાઇ પાંડે (ઉ.વ.૨૨) નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!