Saturday, January 4, 2025
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપર મોટરસાઇકલ ડિવાઈડર સાથે અથડાતા મોરબીના યુવકનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપર મોટરસાઇકલ ડિવાઈડર સાથે અથડાતા મોરબીના યુવકનું મોત

ગઈકાલે તા. 16ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી ઓવર બ્રીજ ઉપર ચેતન ઉર્ફે ગાંગુલી ચંદુભાઇ વઢુકીયા (ઉ.વ. 35, રહે. મોરબી, ત્રાજપર) મોટરસાઈકલ નં. જીજે-૩૬-પી-૧૧૬૭ પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ રોડના ડીવાઇડર સાથે ભટકાતા એકસીડન્ટ સર્જાયો હતો. આથી, મોટરસાઈકલમાં પાછળ બેઠેલ સાહેદ કિશન કાનજી (ઉ.વ. 20)ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમજ ચેતનભાઈને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!