Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા...

મોરબીના આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા કોરોના સંક્રમિત

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ધામા નાખ્યા હોય તેમ જીલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપડમિક ઓફિસર વારેવાળીયા બાદ આજે મોરબી જીલ્લાનાં આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!