Thursday, April 18, 2024
HomeGujaratમોરબીની જે. એ. પટેલ કોલેજમાં ‘કોરોના’ વિષય પર પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબીની જે. એ. પટેલ કોલેજમાં ‘કોરોના’ વિષય પર પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબીમાં આવેલ જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ ખાતે ગયા સપ્તાહમાં કોરોના વિષય પર પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીનીએ કોરોના કાળ દરમ્યાન અનુભવેલી મુશ્કેલીઓને રંગો અને આકાર દ્વારા કાગળ પર ઉતારી હતી. જેમાં લોખીલ આસ્થાએ પ્રથમ, ભીમાણી હસ્તીએ દ્વિતીય તથા ઠોરીયા મુક્તાએ તૃતીય નંબર મેળવ્યો હતો. ત્યારે પ્રતિસ્પર્ધીઓ તથા વિજેતાઓને કોલેજ પરિવાર તથા સંસ્થા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!