Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના સીંધાવદર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરના સીંધાવદર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે હનુમાનજીના મંદિર પાસે આવેલ ખુલ્લા પટ્ટમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જાહેરમા જુગાર રમતા જેન્તીભાઇ કરશનભાઇ મકવાણા, ગીરીશભાઇ તુલસીભાઇ મકવાણા, ગીરીરાજભાઇ ખેંગારભાઇ મકવાણાને રોકડ રૂ.૨,૧૭૦/- સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!