Sunday, December 29, 2024
HomeGujaratટંકારા નજીક કન્ટેનરની ઠોકરે મોટરસાયકલ યુવાન ઇજાગ્રસ્ત : ફરિયાદ નોંધાઇ

ટંકારા નજીક કન્ટેનરની ઠોકરે મોટરસાયકલ યુવાન ઇજાગ્રસ્ત : ફરિયાદ નોંધાઇ

ટંકારા નજીકથી પસાર થતા મોટરસાયકલને અજાણ્યા કન્ટેનર ચાલકે ઠોકરે ચડાવતા બાઈકસવાર યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, ટંકારા પોલિસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના તિલકનગરના રહેવાસી સલીમ પીલુડીયાએ અજાણ્યા કન્ટેનર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા બુલેટ નં. જીજે-૩૮-એસી-૮૬૬૦ લઈને ટંકારા લતીપર ચોકડીથી આવતો હોય ત્યારે મોરબી તરફથી આવતા કન્ટેનર નં. જીજે-૧૨-બી ડબલ્યુ-૦૫૬૨ ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા યુવાનને ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે ખસેવામાં આવ્યો હતો, ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!