Saturday, April 27, 2024
HomeGujaratહળવદના સરા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત : એક ઈજાગ્રસ્ત

હળવદના સરા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત : એક ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રહેવાસી હરિભાઈ ડાયાભાઇ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેઓ પોતાના મોટરસાયકલ પર હળવદ સરા રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે બાઈક નં. જીજે-૧૩-પીપી-૭૬૦૪ ના ચાલક કિશન ગણેશ સોલંકી રહે. હળવદ વાળાએ બાઈક પુરઝડપે ચલાવી ફરિયાદી હરિભાઈ પરમારના બાઈક નં. જીજે ૧૩ એલ ૯૩૯૦ ને ઠોકર મારતા હરિભાઈ પરમાર (ઉ.વ.૭૦) ને ઈજા પહોંચી હતી જયારે અકસ્માત બાદ આરોપી પોતાનું બાઈક લઈને નાસી છુટ્યો હતો, હળવદ પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!