Monday, May 20, 2024
HomeGujaratસૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાઓ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહી છે. એ પૈકી યોગ સ્પર્ધાઓનું આયોજન તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ થયું હતું.

- Advertisement -
- Advertisement -


આ યોગ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટ માં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં અધારા તન્વી દ્વિતીય ક્રમાંક, ભાલોડીયા મનસ્વી ચતુર્થ ક્રમાંક અને કૈલા બંસીએ પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.

આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબએ વિજેતા સ્ટુડન્ટ્સ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!