Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના નવા દેરાળા ગામે ફટાકડા ફોડવાની બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતા...

વાંકાનેર તાલુકાના નવા દેરાળા ગામે ફટાકડા ફોડવાની બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતા પોલીસ ફરીયાદ

વાંકાનેર તાલુકાના નવા દેરાળા ગામે રહેતા રાજુભાઇ માલાભાઇ મેરએ લખમણભાઇ ઉર્ફે કાળુભાઇ ગગજીભાઇ સરવૈયા તથા તેમના પત્ની રેખાબેન સામે ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીનો પુત્ર અનીલ ઘર પાસે શેરીમાં ફટાકડા ફોડતો હતો એ સમયે ઉપરોક્ત આરોપીઓએ આવી ફટાકડા ફોડવાની અહીંયા કેમ ફોડો છો કહી અપશબ્દો બોલી ધોકા લાકડી વડે અનીલ,જશુબેન તથા નૈનાબેનને હાથ-પગ, પીઠ કાન પર માર મારી ઇજાઓ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!