Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીનાં યુવાનનું ઉમદા કાર્ય : રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેટ કર્યું

મોરબીનાં યુવાનનું ઉમદા કાર્ય : રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેટ કર્યું

પ્રવર્તમાન સમયે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. દિનપ્રતિદિન કોરોનાનાં કેસ તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે તેવામાં મોરબીનાં યુવાન જીતેન હીતેન્દ્રભાઈ આડેસરાએ રાજકોટ ખાતે પ્લાઝ્મા ડોનેટ કરી મહામુલી માનવ જીંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. આ તકે રાજકોટ પ્લાઝ્મા ગૃપ તથા મોરબી પ્લાઝ્મા ગૃપ તરફ થી લોકો ને અપીલ કરવામાં આવી છે કે વધુ ને વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરી માનવ જીવન બચાવવા ના ઉમદા કાર્ય મા સહભાગી થાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!