Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના કુખ્યાત શખ્સને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સાબરમતી જેલ હવાલે કરાયો

મોરબીના કુખ્યાત શખ્સને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સાબરમતી જેલ હવાલે કરાયો

મોરબી પોલીસ દ્વારા હિસ્ટ્રી શીટર ગુનેગારો ને અવાર નવાર ચેક કરવા આવતા હોય છે અને બે દિવસ પેહલા પણ મોરબીના ખૂણે ખૂણે રહેતા લિસ્ટેડ ગુને ગારો ને ચેક કરવામાં આવ્યા હતા જેમાં અમુક કુખ્યાત ગુનેગારો પર પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં શરીર સંબંધી, ધાક ધમકી,સરકારી કર્મચારી ની ફરજમાં રૂકાવટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ નવઘણ મોહનભાઈ બાંભવા વિરૂદ્ધ પાસા નુ વોરંટ ઇસ્યુ થયેલ હોય જેથી મોરબી એલસીબી દ્વારા ઝડપી પાડી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!