Thursday, January 9, 2025
HomeNewsમોરબીમાં શરદપૂનમ નિમિતે 'શેતલના કાઠે યાને આલણ અને દેવરો' નાટક ભજવાશે

મોરબીમાં શરદપૂનમ નિમિતે ‘શેતલના કાઠે યાને આલણ અને દેવરો’ નાટક ભજવાશે

શરદપૂર્ણિમા નિમિતે ન્યુ ચંદ્રેશનગર યુવક મંડળ દ્વારા ન્યુ ચંદ્રેશનગર, મુનનગર ચોક પાસે, મોરબી ખાતે આગામી તા. ૨૦ ને બુધવારે ‘શેતલ ના કાઠે યાને આલણ અને દેવરો’ નામના નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ન્યુ ચંદ્રેશનગરની પવિત્ર ગરબી ચોકની રંગભુમી ઉપર પેટ પકડીને હસાવતું કોમીક ‘માલી મતવાલી ‘ અને ‘ મહાન સામાજીક નાટક શેતલના કાઠે યાને આલણ અને દેવરો નાટક સાથે આ પ્રસંગે દુધ – પૌવાની પ્રસાદી પણ વિતરણ કરશે. રાત્રે 9: 30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પધારવા ન્યુ ચંદ્રેશનગર યુવક મંડળના પ્રમુખ રાજુભાઇ દેત્રોજા, બાબુલાલ ભાડજા, મહેશભાઇ પી . ભોજાણીએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!