Tuesday, September 17, 2024
HomeGujaratગટરમાં પડી જતા દોઢ વર્ષની બાળકીનું મોત

ગટરમાં પડી જતા દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબી : પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર ગામમાં બોનીપાર્કમાં રાજપેલેસ ખાતે રહેતા હિતેશભાઈ બીસ્ટની દોઢ વર્ષની પુત્રી વર્ષા ગઈકાલે તા.૨૮ના રોજ બપોરે ૧ વાગ્યા આસપાસ ઘર પાસે રમતી હતી. તે વખતે ગટરમાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!