Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના લુણસર ગામે બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના લુણસર ગામે બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન લુણસર ગામના ઝાપા પાસે રોડ ઉપર નંબરપ્લેટ વગરનાં બાઇકનાં ચાલક અશ્વીનભાઇ ઠાકરસીભાઇ ભાલાળા (ઉં.વ.૨૭)ને આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની બોટલો નંગ ૧૧ (કિં.રૂ.૩૩૦૦/-)ની હેરાફેરી કરતા ઝડપી પાડી પોલીસે વિદેશી દારૂ અને બાઈક મળી કુલ રૂ.૧૧,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!