Friday, August 14, 2026
HomeGujaratઘનશ્યામપુરમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂના ૯૪ ચપલા સાથે એક પકડાયો

ઘનશ્યામપુરમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂના ૯૪ ચપલા સાથે એક પકડાયો

હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘનશ્યામપુર ગામની પીપરાવારી શેરીમાં પડતર મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન વ્હિસ્કીની ૯૪ બોટલ કિ. રૂ.૧૩,૧૬૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે સ્થળ પરથી આરોપી લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડ ઉવ.૩૬ રહે. ઘનશ્યામપુર તા.હળવદ વાળાને ઝડપી લઈ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તોએ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!