Monday, January 27, 2025
HomeNewsMorbiIPL શરું થતાં જ શટા ની મોસમ જામી છે : મોરબીની નટરાજ...

IPL શરું થતાં જ શટા ની મોસમ જામી છે : મોરબીની નટરાજ ફાટક નજીક આવેલ પાનના ગલ્લે મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો,એક ફરાર

મોરબીના નટરાજ ફાટક નજીક આવેલ પાનના ગલ્લે આઈપીએલ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને બી ડીવીઝન પોલીસે પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અન્ય એક શખ્સ હાજર મળીના આવતા તેને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન ઇન્ચાર્જ પી આઈ આઈ એમ કોઢીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ જવાન વનરાજભાઈ ચાવડાની બાતમી મળેલ કે આરોપી ભાવેશ જયંતીભાઈ સોલંકી રહે-નટરાજ ફાટક પાસે સોલંકી પાન ડીપો ઉપર વાળો નટરાજ ફાટક નજીક આવેલ સોલંકી પાનના ગલ્લે બેસી કલકતા નૈત રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયનના મેચ પર પોતાના મોબાઈલમાં સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી આરોપી ભાવેશ જયંતીભાઈ સોલંકીને રોકડ રકમ એં.૧૦.૫૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી દિલાવર નામથી ઓળખાતો વ્યક્તિ રહે-રાજકોટ વાળો હાજર નહિ મળી આવતા તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!