Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર ધમલપર-૨ સબસ્ટેશન રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે એક પકડાયો

વાંકાનેર ધમલપર-૨ સબસ્ટેશન રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે એક પકડાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે ધમલપર-૨ સબસ્ટેશન રોડ ઉપર દરોડો પાડી આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા ઉવ.૨૭ રહે.ધમલપર-૨ સબસ્ટેશન રોડના કબ્જામાંથી વેચાણ અર્થે રાખેલ ઈંગ્લીશ દારૂ રોયલ સ્ટગની ૧૮ નંગ બોટલ કિ.રૂ.૭,૨૦૦/- સાથે ઝડપી લેવાયો હતો. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!