Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં જુના રફાળેશ્વર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબી તાલુકાનાં જુના રફાળેશ્વર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી ડતાલુકાના જુના રફાળેશ્વર ગામની સીમ, કોરલ સિરામીક પાસે જાહેરમાં આરોપી અનિલભાઇ રાજુભાઇ સુસરા (ઉ.વ.૨૪, ધંધો-પ્રા.નોકરી રહે. ભડીયાદ, મોરબી) ને મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક વિદેશીદારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ.૩૭૫/-) સાથે પકડી પાડ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!