Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૩ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજયભાઇ બહાદુરભાઇ માલકીયાને બાઇક જીજે-૧૩-આર-૪૭૬૮માં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હિસ્કીની બોટલ નંગ ૧ (કિં.રૂ. ૩૦૦) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બાઈક અને વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. 15,300નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી અજયની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!