Thursday, January 30, 2025
HomeGujaratમાળીયાના મોટી બરાર નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત,...

માળીયાના મોટી બરાર નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત, ચાલકને ગંભીર ઇજા

માળીયા મિયાણા તાલુકાના સરવડથી મોટી બરાર વચ્ચે મોટી બરાર નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટો ચાલકને ગંભીર ઇજા અને એક યુવાનનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

માળીયા જામનગર રોડ પર આવેલ મોટી બરાર નજીક બેફામ સ્પીડે દોડતી સુઝુકી અલ્ટો ગાડી નં.જી.જે.૧૨.ઇઇ.૪૧૮૬ ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આગળ પડેલ ટ્રકની પાછળના ઠાઠામા ઘુસી ગઈ હતી જેમાં ચાલક નીકુંજભાઇ દેવદાનભાઇ ડાંગર (રહે.મોટી બરાર)ને ડાબી આંખ ઉપર ઇજા કરી થઈ હતી આ ઉપરાંત ભરતભાઇને માથાના ભાગે જીવલેણ ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અનીલભાઇ ભાનુભાઇ ડાંગરે માળીયા મિયાંણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!