Sunday, December 29, 2024
HomeNewsMorbiમોરબીનાં જેતપર રોડ પર અજાણ્યા બોલેરોચાલકે હડફેટે લેતાં એક ઈજાગ્રસ્ત : ફરીયાદ...

મોરબીનાં જેતપર રોડ પર અજાણ્યા બોલેરોચાલકે હડફેટે લેતાં એક ઈજાગ્રસ્ત : ફરીયાદ નોંધાઈ

મોરબીનાં જેતપર રોડ પર પુરઝડપે બોલેરો ચલાવી મોટરસાયકલ ચાલકને હડફેટે લેતા ઈજાગ્રસ્ત, તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એમપી નાં વતની બાબુભાઈ દેવાભાઈ મેડાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરો ગાડી નં. જીજે-36-ટી-7875 નાં ચાલકે પુરઝડપે બોલેરો ચલાવી જેતપર રોડ પરથી પસાર થઇ રહેલા ફરીયાદી બાબુભાઈનાં મોટરસાયકલ નં. જીજે-36-કે-2812 ને ઠોકર મારતાં બાબુભાઈ મેડાને ઈજાઓ પહોંચાડી હતી, બોલેરોચાલક ઘટનાસ્થળે બોલેરો મુકી નાસી ગયો હતો, તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!