Sunday, September 8, 2024
HomeGujaratમોરબી તાલુકાના પાનેલી ગામેથી એક ઈસમ બિયરના જથ્થા સાથે ઝડપાયો

મોરબી તાલુકાના પાનેલી ગામેથી એક ઈસમ બિયરના જથ્થા સાથે ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂ/બિયર ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે મોરબી તાલુકા પોલીસે પાનેલી ગામના ઝાપા પાસેથી એક ઈસમને બીયરના ટીન સાથે ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે મોરબી તાલુકાના પાનેલી ગામના ઝાપા પાસે રેઈડ કરી રણજીતભાઇ ડાયાભાઇ વિઠ્ઠલાપરા નામના શખ્સને કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના ૦૭ ટીનના કુલ ૭૦૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ પ્રોહિબિશન એકટ કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!