Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમ ઝડપાયા

મોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમ ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસે વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી વીસીપરા ડીલક્ષ પાન નજીકથી શૈલેષભાઇ વશરામભાઇ રાઠોડ અને રૂપેશભાઇ ધીરૂભાઇ જખવાડીયા નામનાં આરોપીઓ જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીશનો જુગાર રમતા રોકડા રૂપીયા-૫૨૦/- સાથે મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!