Sunday, October 13, 2024
HomeNewsHalvadહળવદ-ધાંગધ્રા હાઇવે પર બંધ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતા ઘટના સ્થળે એકનું...

હળવદ-ધાંગધ્રા હાઇવે પર બંધ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતા ઘટના સ્થળે એકનું મોત

હળવદ-ધાંગધ્રા હાઇવે પર બંધ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતા ઘટના સ્થળે એકનું મોત નીપજયું.ગઈકાલે હળવદ-ધાંગધ્રા હાઇવે પર રામદેવ હોટલ નજીક તલાજી શંકરજી ઠાકોરનો ટ્રક નંબર જીજે-૧૨-એયુ-૭૬૩૪ બંધ પડ્યો હતો. આ ટ્રકની પાછળની બાજુએ ભાવાભાઇ લખધીરભાઈ ઠાકોરનો ટ્રક નંબર જીજે-૧૨-એટી-૭૦૨૦ અથડાયો હતો. આથી, ભાવાભાઇના ટ્રકમાં બેઠેલા સેધાભાઇ ધૂળાભાઈ ઠાકોરને ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!