Thursday, May 26, 2022
HomeGujaratMorbiમોરબીમાં એક વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીમાં એક વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબી શહેરમાં એક વૃદ્ધે ગળેફાંસો ખાઈ મોત નીપજયું. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.મોરબી શહેરના વિશીપરા વિસ્તારમાં ફુલછાબ કોલોની બેકરીવાળી શેરીમાં રહેતા ગનીભાઇ અબ્દુલભાઇ પીલુડીયા (ઉ.વ. ૬૦)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!