Monday, December 23, 2024
HomeGujaratહળવદ તાલુકાના ચરાડવા ગામેથી વધુ એક બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી વધુ એક બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના ચરાડવા ગામે થી વધુ એક બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ચરાડવામા આવેલ સહજાનંદ મારબલની પાછળના નારાયણભાઇ ધરમશીભાઇ પટેલની વાડી રહેતા યોગેશકુમાર નત્થુસિંગ નામના ૨૭ વર્ષીય યુવાનની પાર્ક કરેલ હોન્ડા કંપનીનુ SP125-DISC બાઈક કાળા કલરનું નં. UP86AF4057 જેની કિ.રૂ.૪૫૦૦૦ની અજાણ્યો ચોર ચોરી કરી લઈ જતા યોગેશકુમારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!